આપણા કલ્પનાના વિશ્વમાં પરેશાનીઓની સંખ્યા વધારે હોય છે, ત્યાં કાલ્પનિક તકલીફોની બહુ ભીડભાડ હોય છે.
એની સરખામણીમાં આપણી વાસ્તવિક દુનિયામાં પરેશાનીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે.
મોટા ભાગની તકલીફો તો કાલ્પનિક વિશ્વમાંથી હકીકતની દુનિયામાં દાખલ જ નથી થતી.
જ્યારે કાલ્પનિક પરેશાનીઓ ડરાવે, ત્યારે આ યાદ રાખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યાં સુધી આપણે દરેક….
પૂર્વ લેખ:
એવું નથી હોતું કે કોઇ એક કામ….