હા, બની શકે કે આપણને જે જોઇતું હતું એવું ઘણું બધું હજી નથી મળ્યું.
પરંતુ, આપણને એવું ઘણું મળ્યું છે, જે અમુકને માટે હજી પણ સ્વપ્ન માત્ર છે.
અફસોસ કરવામાં વીતાવાતા સમયનો ઉપયોગ આપણને મળેલા આશીર્વાદો ગણવામાં કરો.

આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્ક ટવેઇન કહેતા:…
પૂર્વ લેખ:
સંકટની ઘડીઓમાં આપણને…..