હંમેશા ખુશ રહેવું છે? અટક્યા વગર આગળ વધતા રહેવું છે?
અમુકનું સાંભળી લેવું.
અમુકને સંભાળી લેવા.
બીજાં અમુકને સંભળાવવાની તાલાવેલી રાખ્યા વગર જવા દેવા.
અને આ ત્રણેયને કેવી રીતે ઓળખવા એ શીખી લેવું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મારે કયો બિઝનેસ કરવો જોઇએ?….
પૂર્વ લેખ:
સફળતાથી છકી ન જવું……