સંકટની ઘડીઓમાં આપણને ઘણી વાર અમુક વિકલ્પોમાંથી કંઇક પસંદગીઓ કરવાની આવતી હોય છે.
કંઇક પણ પસંદ કરતી વખતે તમારી આશાઓને આધારે નિર્ણય લો, તમારા ડરના આધારે નહીં.
બધું સારું જ થશે, એ આશા સાથે પસંદગી કરશો, તો જે સારું હશે, એ જ થશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હા, બની શકે કે આપણને જે જોઇતું…..
પૂર્વ લેખ:
ગઇકાલની ભૂલોમાંથી શીખો……