રોજિંદી જીવનયાત્રામાં કે ધંધાની વિકાસયાત્રામાં કપરા સંજોગો આવી શકે.
આવા સંજોગોમાં હિંમત નહીં હારો.
એવા સમયે મોટીવેશન જાળવી રાખવું જરૂરી છે.
ભગવાન પોતાના સૌથી બહાદુર સૈનિકોને જ પોતાની સૌથી મુશ્કેલ લડાઈઓ લડવા મોકલે છે.
દરરોજ જીતવા ન મળે. જ્યારે એવું થાય ત્યારે જીતવા કરતાં શીખવા પર વધુ ધ્યાન આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ઓફિસ-દુકાન-ફેક્ટરીમાં આવવું,…
પૂર્વ લેખ:
તમે તમારો ધંધો ખંતપૂર્વક ચલાવો…