મોટેભાગે જે પોતાના કામને સમયસર પૂરું નથી કરી શકતા, એમને જ જરૂર કરતાં વધારે મહેનત કરવી પડતી હોય છે.
તમારો સમય ક્યાં વેડફાઇ રહ્યો છે, એ તપાસો. દરેક કામ કરવામાં જરૂર કરતાં વધારે સમય ન લાગે, એની તકેદારી રાખશો, તો ઓછા સમયમાં ઘણું કરી શકશો.
કઠોર પરિશ્રમનો મતલબ ગદ્ધાવૈતરું નથી હોતું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંઇક મોટું કરવું છે….
પૂર્વ લેખ:
આપણને કોઇક સારી શિખામણ….