ધંધો કરતાં કરતાં જિંદગી જીવવાનું ભૂલી ન જવાય એ યાદ રાખો. જીવન એ ધંધા કરતાં હંમેશાં વધારે મૂલ્યવાન છે. ધંધામાં નફો મેળવવા મહેનત કરવી જ જોઇએ, પરંતુ પોતાની જિંદગીને ઘસી નાખીને, કમાણી કરવામાં પોતાની જાતને પણ ખર્ચી નાખીને જિંદગીની મજાને જ ગુમાવી બેસવું એ ખોટનો ધંધો કહેવાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ગમે તેટલું ધ્યાન રાખે તો પણ….
પૂર્વ લેખ:
માર્ક ટવેઇન કહેતા:…