ધંધા માટે પરિવારની અવગણના ન કરવી જોઇએ.
ધંધો વધશે, ઘટશે કે બદલશે.
પરિવાર એના સ્થાને જ રહેશે.
ધંધામાં કોઇ તમને મીસ કરે કે ન કરે.
પરિવાર તમને જરૂર મીસ કરશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
ધંધાને વિકસાવવા અહમને લગામમાં રાખો