ધંધામાં સ્ટ્રેસ અનુભવાય ત્યારે વિચાર કરો કે હું આ કામ શા માટે કરું છું? મને આ કામ ખરેખર ગમે છે?
જો આપણું કામ આપણને ગમતું હોય, તો એમાં સ્ટ્રેસ થવાની શક્યતા ઓછી છે.
જે કામ આપણને સતત બોજ લાગતું હોય, એ કરવામાં તાણ અનુભવાય ખરી.
ગમતું કામ કરો અથવા હાલના કામને ગમતીલું કરો.
મનગમતી મંઝિલ ન દેખાતી હોય, તો રસ્તાને મંઝિલની જેમ માણો.
કામમાં મનને પણ પરોવો. સ્ટ્રેસ ઘટી જશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાને વિકસાવવા અહમને લગામમાં રાખો
પૂર્વ લેખ:
ધંધાની સફળતા માટે અનેક પ્રકારનાં…