દરરોજ જે સારું થયું હોય એવું કંઇક શોધો, જાતે સારું ફીલ કરો, કોઇકના સાચા વખાણ કરો, કોઇકની કદર કરો, યોગ્યને આશીર્વાદ આપો, જે મળ્યું છે એનો આભાર માનો. જિંદગીની અદ્ભુતતાનો સતત અનુભવ કરો. આવું દરરોજ કરવાનો કાયમી સંકલ્પ કરો. જીવન ખૂબ પ્યારું લાગશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી સાથે જે કંઇ પણ થાય…..
પૂર્વ લેખ:
તમારી પાસે જે નથી એનો વસવસો….