તમારી પાસે જે નથી એનો વસવસો કરતા રહીને અત્યારે તમારી પાસે જે છે, એને બરબાદ ન કરો.
યાદ રાખો:
અત્યારે તમારી પાસે જે કંઇ છે, એ મેળવવાની તમે અમુક સમય પહેલાં આશા રાખી હતી, એટલે અત્યારે જે છે, એ ઓછું નથી. જે છે એને એન્જોય કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દરરોજ જે સારું થયું હોય એવું…..
પૂર્વ લેખ:
મુશ્કેલ સમયમાંથી પસાર….