તમારા શબ્દોને ગંભીરતાથી લો. જે કહો એ કરો.
કામ પૂરતી વાત કરો. વાતનું વતેસર કરો નહીં.
શબ્દોને જવાબદારીથી વાપરો. પ્રસંગને અનુરૂપ જ બોલો. ન સમજ પડે, તો મૌન જાળવો.
આપણા શબ્દો જ આપણા વ્યક્તિત્વની છબીને આકાર આપતા હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી પાસે આપણા ધંધાના….
પૂર્વ લેખ:
ગમે તેટલું ધ્યાન રાખે તો પણ….