જીવનમાં આપણે જેટલી હિંમત રાખીએ છીએ, એટલી આપણી જિંદગી વિસ્તરે છે.
અને જેટલા આપણે ગભરાઇએ છીએ, અચકાઇએ છીએ, એટલી આપણી જિંદગી સંકોચાય છે.
આપણી જિંદગીના વિસ્તારની માત્રા હંમેશાં આપણી હિંમતના પ્રમાણમાં જ હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યારે આપણે બીજાને મદદરૂપ….
પૂર્વ લેખ:
સફળ થવા માટે આપણી પાસે….