એકાદ કોઇ ટ્રોફી કે સર્ટીફિકેટ આપી દેવાથી સ્ટાફ મેમ્બરોને મોટીવેશન નથી મળતું.
કંઇક મોટું, કંઇક સારું કરવાની ચેલેન્જ, કંઇક જવાબદારી એમને જરૂર મોટીવેટ કરે છે.
પોતે કોઇક મોટા પ્રયાસનો એક ભાગ છે, એ લાગણી એમને પ્રેરિત કરે છે. અને એ સતત વર્તમાનમાં હોય છે.
કબાટમાં રાખવાની ટ્રોફી કે દિવાલ પર ટીંગાડવાનું સર્ટીફિકેટ ભૂતકાળનો ભાગ છે, એનાથી આજનું ચાર્જીંગ નથી થતું.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીના સારા સમયમાં સ્ટાફનું ધ્યાન રાખો
પૂર્વ લેખ:
ધંધાની સ્પર્ધામાં ટકી રહેવા માટે