સ્ટાફ મેમ્બરો કંપનીઓ છોડવાનું સૌથી મોટું કારણ?
આપણને એમ લાગે કે પગાર કે સુવિધાઓ કે એવા કોઇ કારણોસર લોકો કંપનીઓ છોડતા હશે.
પરંતુ, અનેક સર્વેમાંથી તારણ આવ્યું છે, કે પોતાના કામની કદરનો અભાવ માણસને કંપનીથી દૂર લઇ જાય છે.
જે કંપનીમાં માણસોની કામગીરીની કદર થાય છે, એમને સારા કામની શાબાશી મળે છે, ત્યાં સ્ટાફ મેમ્બરો લાંબો સમય ટકી રહે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાના સ્થળે આનંદનો માહોલ હોય,…
પૂર્વ લેખ:
કંપનીઓમાં કામ કરતા સ્ટાફ…