માણસોને જે કંઇ આપો, એ ખુશીથી આપો. મહિનાનો પગાર, દિવાળીની મીઠાઇ, બોનસ કે બીજું કંઇ પણ આપતી વખતે હસતું મોં રાખો. અને, એ વખતે એમના કામ માટે એમનો આભાર માનો, સારા કામ માટે શાબાશી પણ આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા માણસો જે કામ કરી….
પૂર્વ લેખ:
આપણી કંપનીમાં ભૂલ કરનારની….