બિઝનેસમાં દરેક બાબતને માપી જ શકાય, અને જે માપી શકાય એને જ મેનેજ કરી શકાય, એ વાત કંપનીના કલ્ચરને લાગુ પડતી નથી. કંપનીનું કલ્ચર માપી શકાય નહીં, અને છતાંય એને મેનેજ કરી શકાય. અસલમાં તો કલ્ચરને જો મેનેજ કરવામાં ન આવે, જેમ થતું હોય એમ થવા દેવામાં આવે, તો જંગલ ઊભું થઇ જાય. આપણા ધંધાકીય સર્જનને બગીચાની સુંદરતા બક્ષવી હોય, તો એના કલ્ચરને મેનેજ કરવું પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીનું કલ્ચર દેખાય નહીં…
પૂર્વ લેખ:
તમારા ટીમ મેમ્બરોને મોટીવેટ…