ધંધામાં જેટલું ધ્યાન પૈસા, મશીનરી, માર્કેટિંગ વગેરે પર અપાય છે, એટલું જ ધ્યાન માણસો પર અપાવું જોઇએ.
સફળ ધંધાઓ પોતાની ટીમના માણસોને એક એસેટ-મૂડી તરીકે ગણે છે.
નિષ્ફળ ધંધાઓ માણસોને લાયેબિલિટી કે માથાનાં દુ:ખાવારુપ ગણે છે.
આપણે એમાંથી કયા ગ્રુપમાં છીએ?
ક્યાં રહેવું જોઇએ?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી ટીમના મેમ્બરોને જાણવાની…
પૂર્વ લેખ:
આર્મીમાં કામ કરેલ હોય,………