તમારા ટીમ મેમ્બરોને મોટીવેટ ન કરી શકો, તો પણ કામ કરવાનો એમનો રહ્યો સહ્યો ઉત્સાહ મરી જાય એવું તો ન જ કરો.
આપણા માણસોના કામ કરવાના ઉત્સાહના ફુગ્ગામાં હવા ન ભરી શકીએ તો કમ સે કમ એ હવા કાઢવાનું કામ તો આપણે ન જ કરવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસમાં દરેક બાબતને…
પૂર્વ લેખ:
ઓફિસમાં આપણી ભાષા,……