ખુશ સ્ટાફ મેમ્બરો કંપનીનો પ્રોફિટ વધારવામાં બહુ મોટો ફાળો આપી શકે છે.
અમુક નાની-મોટી સુવિધાઓ આપી દેવાથી કે વધારે પગાર આપી દેવાથી જ સ્ટાફ ખુશ નહીં થાય.
આપણી કામ કરવાની પદ્ધતિ, આપણી કંપનીના કલ્ચરમાં જો એમની ખુશી, એમનું સન્માન અને સાથે મળીને કામ કરવાની હકારાત્મક ભાવના સંકળાયેલી હશે, તો તેઓ ખુશીથી કામ કરશે.
આપણા સ્ટાફ મેમ્બરો ખુશ રહે એ માનસિકતા આ દિશામાં પહેલું પગથિયું છે, અને એ પગથિયું આપણે જાતે ચડવાનું હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા ટીમ મેમ્બરોમાં કઇ ખૂબીઓ છે,…
પૂર્વ લેખ:
મોટા ભાગના લોકોને સારું કામ કરવું હોય છે….