ઓફિસમાં આપણી ભાષા, આપણું વર્તન એવું હોવું જોઇએ કે જેનાથી આપણા લોકોનો ઉત્સાહ અને જુસ્સો વધે અને એમની વચ્ચે એક ટીમ તરીકે કામ કરવાની સંઘભાવના જાગ્રત થાય. એના માટે આપણે ખૂબ પોઝીટીવ વિચારવું પડશે, ગુસ્સો અને ટીકા કરવાની ઇચ્છાને રોકવી પડશે.
વસ્તુઓ કે માણસોને તોડવાનુંં આસાન હોય છે, એમને ઘડવામાં અને વિકસાવવામાં જ મહેનત કરવી પડતી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા ટીમ મેમ્બરોને મોટીવેટ…
પૂર્વ લેખ:
ધાક-ધમકીથી આપણા માણસોને…..