આર્મીમાં કામ કરેલ હોય, એ દરેક વ્યક્તિને પોતે સર્વિસ દરમિયાન મેળવેલ મેડલ્સ, પોતાના યુનિફોર્મ પરની સ્ટ્રીપ્સ, પોતે મેળવેલી સિદ્ધિઓને હંમેશાં ગર્વભેર સાચવે છે, અને વટથી એના વિશે વાત પણ કરે છે. પોતાનો પગાર કેટલો ઓછો હતો, કે પોતાના કામમાં કેટલી અગવડો અને તકલીફો હતી, એ કહેતા નથી.
કર્મચારીઓને પોતે ગર્વ લઇ શકે એવું કામ જોઇતું હોય છે. એમને મની કરતાં મેડલ વધારે વહાલાં લાગે છે. પોતે કંઇક મોટું સિદ્ધ કર્યું છે, એ ફીલીંગ એમને વધારે મોટીવેટ કરે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં જેટલું ધ્યાન પૈસા….
પૂર્વ લેખ:
જે બિઝનેસ લીડર એવું માને…..