આપણી ટીમમાં કોણ કેવું કામ કરી રહ્યું છે, એનું ફીડબેક એને મળવું જ જોઇએ. નબળી કડીઓને એમની નબળાઇ વિશે જાણ કરીને એમને ચેતવણી આપવામાં ન આવે કે એમની સામે કોઇ પગલાં લેવામાં ન આવે, તો એ નબળી કડીઓની નબળાઇના પરિણામો માટે આપણે જ જવાબદાર ગણાઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

જે બસ આપણે ચલાવી રહ્યા….
પૂર્વ લેખ:

પ્રશ્ન: મારી ટીમના લોકોને…..