જો તમે તમારા કસ્ટમરોની અપેક્ષાથી કંઇક વિશેષ આપવા માગતા હો, અને તમારા સ્ટાફ મેમ્બરો આ વાતમાં સામેલ થઇને કસ્ટમરોને ખુશ રાખવા કોશિશ કરે એવું ઇચ્છતા હો, તો તમારે પણ તમારા સ્ટાફ મેમ્બરોને એમની અપેક્ષાથી વિશેષ કંઇક આપવું જોઇએ.
અન્નદાનની વાતો ભરેલા પેટે જલદી ગળે ઉતરી શકે. ભૂખ્યો માણસ બીજાંનું પેટ કેવી રીતે ભરી શકે?
પહેલાં એની ભૂખ સંતોષાશે, તો એ બીજાંનું ભલું કરી શકશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફને ખુશીથી કામ કરવાની તક આપો
પૂર્વ લેખ:
કસ્ટમરોને ખુશ રાખવા સ્ટાફને ખુશ રાખો