આપણા સંતાનો આપણા કરતાં સવાયા હોય, તો આપણે ગૌરવ લઇએ છીએ. એમના વિકાસમાં આપણે રસ લઇએ છીએ, અને એનાથી સંતાનો અને એ મારફતે પરિવાર વિકસે છે.
ધંધામાં પણ, આપણા માણસોના વિકાસમાં આપણે રસ લેવો જોઇએ. જો ત્યાં આપણે આપણા માણસો આપણા કરતાં વધારે સારા થઇ જશે, એ બાબતે ડરતા હોઇએ, તો આપણા ધંધાનો વિકાસ માત્ર આપણી અંગત શક્તિઓ પૂરતો મર્યાદિત રહેશે.
દરેક મહાન બિઝનેસ લીડર પોતાના સ્ટાફને વિકસવાની તક આપે છે, અને એ સ્ટાફ ધંધાને વિકસાવે છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ગ્રાહકોને સારી સર્વિસ કેવી રીતે અાપી શકાય?
પૂર્વ લેખ:
સ્ટાફને એમના સંપનાં સાકાર કરવાની તક આપો