મેનેજમેન્ટ એટલે સાધન-સંપત્તિ-સામગ્રી અને માનવશક્તિનું વ્યવસ્થાપન.
પહેલી ત્રણ વસ્તુઓ નિર્જીવ છે. ચોથી સજીવ બાબત છે. આ ભેદ સમજાવો જોઇએ. નિર્જીવોના નિયમો સજીવોને ન લગાડવા જોઇએ.
માણસો સાથે મશીન જેમ નહીં, માણસની જેમ વર્તન થવું જોઇએ.
મેનેજમેન્ટ તો જ સફળ થાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફની સાથે “માણસ”ની જેમ વર્તન કરો
પૂર્વ લેખ:
તમારા કર્મચારીઓ તમારી કંપનીને…