સ્ટાફમાંથી કોઇકને ઠપકો આપવો હોય, તો એને એકલા બોલાવીને આપો.
અને
શાબાશી આપવાની હોય, તો બધાંની વચ્ચે આપજો.
આપણા માણસોનું સ્વાભિમાન ન ઘવાય, અને એ તંદુરસ્ત રહે એની તકેદારી આપણે જ રાખવી જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફને ઠપકો જ નહીં, શાબાશી પણ આપો
પૂર્વ લેખ:
તમારી કંપનીમાં કોઇ ગીત ગાતું સંભળાય છે?