ધંધામાં માણસો અને મશીન સારી રીતે કામ કરીને બેસ્ટ પરફોર્મન્સ આપી શકે એવી વ્યવસ્થા કરવાની હોય છે.
કામ કરનારાઓને કામ કરવાનો આનંદ આવે, એમને એનું ગૌરવ થાય, એ રીતે એમને પ્રોત્સાહિત કરવાની જરૂર હોય છે. એના માટે, કોની ભૂલ થઇ છે, એના પર ફોકસ રાખવાને બદલે કયા કારણથી ભૂલ થાય છે, એ શોધીને એ કારણો નાબૂદ કરવા પર અને ઓછી મહેનતે વધુ સારું કામ કેવી રીતે થઇ શકે એના પર ધ્યાન આપવાની જરૂર હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મોટા ભાગના લોકોને સારું કામ કરવું હોય છે….
પૂર્વ લેખ:
તમને જે સાંભળવા નથી ગમતા એવા અળખામણા…