દરેક સફળ કંપની પોતાના સ્ટાફની ટ્રેનિંગ પાછળ ખૂબ પૈસા વાપરે છે, અને આ પૈસા ખર્ચ તરીકે નહીં પણ રોકાણ તરીકે વપરાયેલા ગણે છે.
મશીનરી કે સ્થાવર-જંગમ મિલકત ઉપરાંત મેનપાવરને પણ મૂડી તરીકે ગણીને એને વિકસાવવા પાછળ ધ્યાન આપવું જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફના દરેક માણસને એકસરખી….
પૂર્વ લેખ:
આપણા માણસોને એમના….