તમારા સ્ટાફ મેમ્બરે કંઇક સારું કર્યું, એને બિરદાવવા માટે એને કંઇક વસ્તુ કે શબ્દોની શાબાશી આપવાનું નક્કી કરો, તો એ એવી રીતે આપો કે જેથી એ મેમ્બરના ઘરે પહોંચે અને એના પરિવારના સભ્યોને પણ એના કામની અને એની થયેલી કદરની જાણ થાય.
આવી કદર માણસનો ઉત્સાહ અનેકગણો વધારી દે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં બધાંને કામ કરવાનો…..
પૂર્વ લેખ:
જે કંપનીમાં માણસોને પગાર…..