જ્યારે આખી ટીમ સંકટનો સામનો કરી રહી હોય ત્યારે કોણ સારું કે ખરાબ કામ કરી રહ્યું છે અને કોણ ઓછું કે વધારે કામ કરી રહ્યુંં છે એનું ચેકીંગ મહત્ત્વનું નથી. આવે વખતે આપણા લોકોની સાથે આપણું હોવું જરૂરી છે. આપણી હાજરીથી એમને હૂંફ અનુભવાશે અને એમના મનમાં આપણા અને આપણી કંપની પ્રત્યે એક વિશ્વાસ ઊભો થશે. આવા વિશ્વાસને આધારે મજબૂત ભવિષ્યની ઇમારત ઊભી કરી શકાશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધાક-ધમકીથી આપણા માણસોને…..
પૂર્વ લેખ:
પોતાના માણસો મન લગાવીને….