જે લોકો આપણી કંપનીમાં કામ મેળવવા ઇન્ટરવ્યૂ માટે આવે છે, એમના મનમાં આપણી કંપની વિશે શું છાપ છે, એ સમજવાની કોશિશ કરો. આપણા હાલના સ્ટાફ મેમ્બરોના મનમાંની વાસ્તવિક છબી પણ એવી જ છે કે નહીં એ પણ ચકાશો. જો બન્ને છબીઓ ભિન્ન હોય, તો ક્યાંક કામ કરવાનું જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપનીમાં કામ કરતા….
પૂર્વ લેખ:
કંપનીમાં બધાંને કામ કરવાનો…..