કંપનીમાં જો ટીમ મેમ્બરોને પોતાના મંતવ્યો, સૂચનો રજૂ કરવાની સ્વતંત્રતા ન હોય, તો એમાં ક્રિએટિવીટી અને પ્રગતિ ગૂંગળાઇ મરે છે. લોકોને જો પોતાના વિચારો રજૂ કરવાની તક નહીં મળે, તો કંપનીમાં નવા આઇડિયાઝ આવશે ક્યાંથી અને કંઇક નવું થશે કેવી રીતે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રશ્ન: મારી ટીમના લોકોને…..
પૂર્વ લેખ:
ટીમ મેમ્બરોમાંથી કોઇની…..