મોટા ભાગની કંપનીઓમાં સતત ભયનું વાતાવરણ હોય છે. દરેક જણ બોસના ગરમ મિજાજથી બચવાની કોશિશમાં ડરતાં ડરતાં કામ કરતો હોય છે.
ડરેલો માણસ સારી રીતે કામ કરી શકે? પોતાનું ૧૦૦ ટકા ધ્યાન કામમાં પરોવી શકે?
આપણી કંપનીમાં આપણે પોતે જ આતંકવાદી હોઇએ, તો એમાં અમન-ચમન કેવી રીતે આવી શકે?
કંપનીને ભયની બેડીઓથી મુક્ત કરો.
લોકોને મુક્તપણે, મસ્તીથી કામ કરવા દો. તમને જ ફાયદો થશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..