એક બિઝનેસ લીડર તરીકે:
તમારી ટીમના મેમ્બરો પર વિશ્વાસ રાખો.
એમનું સ્વમાન અને સન્માન જાળવી રાખો.
એમને કામમાં આવતી અડચણો દૂર કરીને એમને મદદ કરો.
એમની સાથે પારદર્શક વ્યવહાર કરો.
એમની લાગણીઓને સમજીને એમના પ્રત્યે કરૂણાભાવ રાખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં નાના-મોટા બધાં જ નિર્ણયો….
પૂર્વ લેખ:
સ્ટાફના દરેક માણસને એકસરખી….