આપણી ટીમના લોકોનું સફળતાપૂર્વક નેતૃત્વ ત્યારે જ કરી શકીએ, જ્યારે એમની સાથે આપણો સહૃદયતાપૂર્વકનો સંબંધ સ્થાપિત થાય,
એમની લાગણીઓને સમજ્યા વગર આ સંબંધ સ્થાપવો મુશ્કેલ છે.
માણસોની લાગણીઓ સમજો. આપણે એમની દરેક લાગણી સાથે સહમત થઇએ એ જરૂરી નથી, પરંતુ સમજીશું તો જ આપણે એમને સાચા અર્થમાં સ્વીકારી શકીશું અને આપણા કામમાં સામેલ કરી શકીશું.

આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી ટીમમાંથી કોઇકે કશુંક….