આપણી ટીમમાંથી કોઇકે કશુંક નવું કરવા માટે પ્રયાસ કર્યો એ માટે એમને ઉતારી પાડવા માગતા હોઇએ, તો આપણે એમની ટીકા-ટિપ્પણી કરી શકીએ.
પરંતુ એમની એ કોશિશને સુધારવા માગતા હોઇએ, એમને પ્રોત્સાહિત કરવા માગતા હોઇએ તો આપણે એમને સારી ભાવનાથી સલાહ આપી શકીએ.
ટીકા નહીં કરો, સલાહ આપો. પરંતુ ટીકાને સલાહનું માસ્ક પહેરાવીને રજૂ કરીએ, તો ભાવનાનો ભેદ પણ સામેવાળાને સમજાઇ જ જશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પોતાના માણસો મન લગાવીને….
પૂર્વ લેખ:
આપણી બ્રાન્ડની છબી…