આપણી કંપનીમાં કામ કરતા લોકોને માત્ર ખૂબ પૈસા જ જોઇએ છે એવું નથી.
થોડીક સંભાળ, થોડીક કદર, થોડુંક પ્રોત્સાહન, અમુક સારા શબ્દો, થોડોક કરુણાભાવ – આવી નાની અમથી લાગતી બાબતો પણ ઘણીવાર પૈસાથી વધારે કામ કરી જતી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

જે રીતે એક કાર વ્યવસ્થિત રીતે….
પૂર્વ લેખ:

જે લોકો આપણી કંપનીમાં….