સ્ટાફ મેમ્બરોને પોતે જે કંપનીમાં કામ કરતા હોય, એ કામ કરવાનું જો એમને ગૌરવ હોય, તો તેઓ એમાં દિલથી કામ કરશે.
જે બિઝનેસથી માત્ર માલિકોનું જ નહીં, સ્ટાફનું, ગ્રાહકોનું, સમાજનું કે દેશનું ભલું થતું હોય, અને પોતે એ કામમાં યોગદાન આપી રહ્યા છે, એવો અનુભવ એમને થતો હોય, તો તેઓ ગર્વથી કામ કરશે.
સ્ટાફને કામ કરવાનું ગૌરવ થાય એવી ગરિમા એ કામને આપો.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
આપણા ટીમ મેમ્બરોમાં કઇ ખૂબીઓ છે,…