ટોઇલેટ – એક પ્રેમ કથા ફિલ્મનો એક બહુ ઉપયોગી સોશિયલ મેસેજ છે, કે જો સારી પત્ની જોઇએ, તો ઘરમાં ટોઇલેટ હોવું જોઇએ.
ટોઇલેટ એક એવી બાબત છે, જેના િવિશે મોટા ભાગના ધંધાઓ પણ બહુ ધ્યાન નથી આપતા. આપણા કસ્ટમરો માટે આ એક જરૂરી સુવિધા છે.
સ્ટાફ માટે પણ ટોઇલેટ એક પાયાની આવશ્યકતા છે. ધંધામાં પણ જો સારો સ્ટાફ રાખવા માગતા હોઇએ, તો સ્વચ્છ ટોઇલેટ જેવી પાયાની જરૂરિયાત પર પૂરતું ધ્યાન આપવુ્ જ જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારો સ્ટાફ તમારા ફેમિલી જેવો છે?
પૂર્વ લેખ:
સ્ટાફના માણસો સાથે માણસ તરીકે વર્તો