જે કંપનીમાં સ્ટાફ મેમ્બરોને એવી ખાતરી હોય, એવો અહેસાસ હોય, કે કંપનીનું મેનેજમેન્ટ તેમને માત્ર એક નોકર તરીકે નહીં, પણ એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે, એક માણસ હોવાની સંવેદનશીલતા સાથે સમગ્રતાથી જુએ છે, એ લોકો વધારે ઉત્સાહ અને સંતોષ સાથે કામ કરે છે, એમની કાર્યક્ષમતા પણ વિશેષ હોય છે. સંતુષ્ટ સ્ટાફ મેમ્બરો જ કસ્ટમરોને સંતુષ્ટ કરી શકે છે.
આપણા માણસો સાથે માણસ તરીકે વર્તીએ, તો એ અંતમાં આપણી બોટમલાઇનમાં ફાયદો કરે જ છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફની પાયાની જરૂરિયાતો પૂરી કરો
પૂર્વ લેખ:
સ્ટાફને ખુશીથી કામ કરવાની તક આપો