સ્ટાફના દરેક માણસને એકસરખી રીતે મેનેજ કરી ન શકાય, દરેકને મેનેજ કરવામાં એની પર્સનાલિટી, એનો સ્વભાવ, એની ખૂબીઓ, ખામીઓ અને ખાસિયતોનું ધ્યાન રાખવું જોઇએ. બધાને એક જ લાકડીથી ફટકારવા જઇશું, તો અમુકને તો ફરક જ નહીં પડે, પણ બીજા અમુક સારા લોકોને અન્યાય થઇ જવાની સંભાવના રહે છે. માણસ જોઇને મેનેજ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક બિઝનેસ લીડર તરીકે:….
પૂર્વ લેખ:
દરેક સફળ કંપની પોતાના…..