પ્રશ્ન: મારી ટીમના લોકોને હું શીખવાડીશ, પછી મારી પાસેથી શીખીને એ બીજે જતા રહેશે. તો હું શા માટે એમને શીખવાડું કે એમને ટ્રેઇન કરું?
જવાબ: આજે લોકોને ખૂબ તકો મળે છે, એટલે ગમે કેટલી કોશિશો કરીએ, તો પણ જેને કોઇ રાખવા તૈયાર નથી એવા વધ્યા-ઘટ્યા લોકો સિવાયના બીજા છોડીને બીજે જશે જ, એ હકીકતનો સ્વીકાર કરવો રહ્યો. એનો કોઇ વિકલ્પ નથી.
અને બીજું, જો આપણે લોકોને આપણા કામ માટે ટ્રેઇન કરવા ન માગતા હોઇએ, તો આપણે નવા લોકોને ભરતી કરવા જ ન જોઇએ. જે છે, એનાથી જ ચલાવી લેવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી ટીમમાં કોણ કેવું કામ….
પૂર્વ લેખ:
કંપનીમાં જો ટીમ મેમ્બરોને…..