પોતાના માણસો મન લગાવીને કામ કરે એ રીતે એમને ધંધાના કામમાં સામેલ કરવામાં જે બિઝનેસ લીડર સફળ થાય છે, એના ધંધામાં બધાની શક્તિ એકત્રિત થવાથી સામાન્ય કરતાં અનેકગણું વધારે કામ કરી શકાય છે. માણસો રાખ્યા છતાં, એમને આપણાથી અતડા જ રાખીને એમની પાસેથી કલાકો ગણીને મશીનની જેમ કામ કરાવવાની વૃત્તિથી કામ તો થાય, પરંતુ એમાં પેલી કક્ષાની તાકાત નહીં આવી શકે.
માણસોને દિલથી કામ કરવામાં પ્રવૃત્ત કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યારે આખી ટીમ સંકટનો….
પૂર્વ લેખ:
આપણી ટીમમાંથી કોઇકે કશુંક….