ધંધામાં નાના-મોટા બધા જ નિર્ણયો લેવાનો અધિકાર અને બધાં જ પરિણામોની જવાબદારી માત્ર આપણી જ હોય, એનો મતલબ કે આપણા લોકો સ્વતંત્ર રીતે કામની જવાબદારી લે અને એને માટે નિર્ણયો લઇને કામો પૂરાં પાડી શકે એવું કલ્ચર સ્થાપી શક્યા નથી. આવી દુકાન આપણી હાજરી હશે, ત્યાં સુધી જ ચાલી શકશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં કે જીવનમાં જ્યારે…….
પૂર્વ લેખ:
એક બિઝનેસ લીડર તરીકે:….