મારા કર્મચારીઓ તમારી કંપનીને બીજા કરતાં ચડિયાતી બનાવી શકે છે.
તેઓ જ તમારા સામાન્ય ધંધાને કસ્ટમરો માટે સુખદ અનુભવનો સ્ત્રોત બનાવી શકે છે.
પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તેમની પોતાની જરૂરિયાતો સંતોષાવાની ચિંતા ન હોય.
સતત પોતાના અને પરિવારના ભવિષ્યની ચિંતામાં ગ્રસ્ત માણસ કસ્ટમરોને ખુશ કેટલો સમય કરી શકે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મેનેજમેન્ટ એટલે સાધન-સંપત્તિ-સામગ્રી…