જે બિઝનેસ લીડર એવું માને છે, કે ટીમને સતત ઉપદેશ આપતો રહીશ, ટોક ટોક કરતો રહીશ તો એ લોકો સુધરી જશે અને ધંધામાં સફળતા મળી જશે, એની ભૂલ થાય છે.
માણસ સાથે માણસ જેવું વર્તન, સાચું પ્રોત્સાહન, યોગ્ય માર્ગદર્શન, એના સારા કામની કદર, જરૂર પડ્યે ટકોર – આ બધુંય ઉપદેશ કરતાં વધારે કામ કરે છે.
સોટીઓ ખાઇ ખાઇને આજના જમાનાના ઘોડાઓ દોડતા નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આર્મીમાં કામ કરેલ હોય,………
પૂર્વ લેખ:
જે ખૂબ લાંબો સમય ઓફિસમાં….