કોઈ સારું કામ કરે અને એની પ્રશંસા કરીએ, તો એનાથી એને વધારે સારું કામ કરવાની પ્રેરણા મળે છે, એનો ઉત્સાહ વધે છે. ભૂતકાળના કામોને બિરદાવવાથી ભવિષ્યના પરિણામો પણ સુધરે છે. સ્ટાફના સારા કામોને બિરદાવો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દરેક માણસમાં અનેક….
પૂર્વ લેખ:
આપણી ટીમ અને આપણા સંતાનો….