કામ કરવા માટે માણસોને શું મોટીવેટ કરે છે?
પોતાને કામ કરવાની મજા આવે એવું રસપ્રદ કામ
પોતે કરેલા કામની કદર
પોતાની પર્સનલ લાઇફને ન્યાય આપી શકવાની સવલત
પોતાની માર્કેટ વેલ્યુ અનુસાર માર્કેટમાં ચલણ મુજબ મળતો પગાર
આપણી કંપનીના માણસોને આ બધું મળે છે?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફમાં ભાગલા પડે એવું કંઇ પણ ન કરો