કંપનીના સારા સમયમાં આપણે જો સ્ટાફનું ધ્યાન રાખીએ, તો તકલીફના સમયમાં એ લોકો કંપનીને મદદ કરશે.
કંપનીનો સ્ટાફ કંપનીનો સૌથી મહત્ત્વનો ભાગ છે. મોટા ભાગના માલિકો સ્ટાફને બહુ મહત્ત્વ આપતા નથી.
આ એક મોટી ભૂલ છે.
કટોકટીના સમયમાં અનેક કંપનીઓના સ્ટાફે એને ડૂબતી બચાવી છે. સારા સ્ટાફમાં ઇન્વેસ્ટમેન્ટ ઊગી નીકળે છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં સ્ટાફ મેમ્બરોને તક આપો
પૂર્વ લેખ:
સ્ટાફને શું મોટીવેટ કરે છે?